મહેસાણાઃ એસીબીએ 5 હજાર રૂપિયાની લાંચ લેનારા કરાર આધારિત કર્મચારીને ઝડપી લીધા છે. અજયસિંહ કાનુસિંહ રાજપુત, ગ્રામ સેવક (કરાર આધારિત) વિજાપુર તાલુકા પંચાયત, મહેસાણાને એસીબીએ ઝડપી લીધા છે.
ગુજરાત
ACB ટ્રેપઃ આટલા રૂપિયાની લાંચ લેતા વિજાપુરમાં ગ્રામ સેવક ઝડપાયા
મહેસાણાઃ એસીબીએ 5 હજાર રૂપિયાની લાંચ લેનારા કરાર આધારિત કર્મચારીને ઝડપી લીધા છે. અજયસિંહ કાનુસિંહ રાજપુત, ગ્રામ સેવક (કરાર આધારિત) વિજાપુર તાલુકા પંચાયત, મહેસાણાને એસીબીએ ઝડપી લીધા છે. ગુનાનુ સ્થળ: આન

ગુનાનુ સ્થળ: આનંદપુરા સર્કલ, વિજાપુર તા.વિજાપુર જી.મહેસાણા
ફરીયાદીનું જુનું ઘર હતુ અને આ ઘર તોડીને તે જગ્યાએ નવું ઘર બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 લાખ 20 હજાર રૂપિયાની સહાય મળતી હતી. જેમાં નવી યોજના હેઠળ 50 હજાર રૂપિયાનો ત્રીજો હપ્તો મળવાનો હતો. છેલ્લો હપ્તો આપવા માટે 10 હજાર રૂપિયા અને બીજા કામ માટે 5 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં આરોપી 5 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ ઓફીસર: કે.કે.દેસાઇ ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીનગર એકમ
સુપર વિઝન અધિકારી: એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ
આ પણ વાંચો
ગુજરાત
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

ગુજરાત
અમદાવાદીઓને દિવાળીની ભેટ:SG હાઈવે પર ઈસ્કોન- સરખેજનો 4 કિ.મી લાંબો 6 લેન ફ્લાયઓવર થશે શરૂ

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત
PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા


ગુજરાત
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

ગુજરાત
અમદાવાદીઓને દિવાળીની ભેટ: SG હાઈવે પર ઈસ્કોન- સરખેજનો 4 કિ.મી લાંબો 6 લેન ફ્લાયઓવર થશે શરૂ

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત








