અમદાવાદઃ અદાણી ગેસ દ્વારા સીએનજી (CNG)ના ભાવમાં ફરી એકવાર મોટો વધારો થતા વાહનચાલકોનુ બજેટ ખોરવાઇ ગયું છે. સીએનજીના ભાવમાં સીધો 4 રૂપિયાનો વધારો કરી દેવાતા રોજ મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોના બજેટ પર અસર પડશે.
ગુજરાત
Adani CNG માં રૂ. 4 નો વધારો કરાયો, વાહન ચાલકોમાંં નારાજગી
અમદાવાદઃ અદાણી ગેસ દ્વારા સીએનજી (CNG)ના ભાવમાં ફરી એકવાર મોટો વધારો થતા વાહનચાલકોનુ બજેટ ખોરવાઇ ગયું છે. સીએનજીના ભાવમાં સીધો 4 રૂપિયાનો વધારો કરી દેવાતા રોજ મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અ

ભાવવધારા બાદ હવે અદાણી સીએનજીનો નવો ભાવ વધીને રૂ. 94.02 પ્રતિ કિલો થઈ ગયો છે. આ વધારા પહેલા સીએનજીનો જૂનો ભાવ રૂ. 90.02 પ્રતિ કિલો હતો. ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા આ વધારાને કારણે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગની ચિંતામાં તીવ્ર વધારો થયો છે.
ગેસ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવ અને સપ્લાય કોસ્ટન ધ્યાનમા રાખીને આ વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અચાનક 4 રૂપિયાનો વધારો ઝીંકતા વાહનચાલકોમાં નારાજગી જોવા મળી છે.
આ પણ વાંચો
ગુજરાત
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત
ડ્રગ્સને લઇને મોટું ઓપરેશન, અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું

ગુજરાત
ACB Trap:સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખાના ASI વતી રૂ. 9000ની લાંચ લેતો વચેટિયો ACBના સકંજામાં: બંને સામે ગુનો દાખલ