અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી કસ્ટમ્સના કેેટલાક અધિકારીઓ દ્વારા મુસાફરોની હેરાનગતિ થતી હોવાની ફરિયાદો ઉઠી હતી અને સોનાની દાણચોરીમાં પણ અધિકારીઓની શંકાસ્પદ કામગીરીને લઇને અનેક વખત સવાલો ઉઠી રહ્યાં હતા, આ બધાની વચ્ચે 2 સુપ્રિટેન્ડેન્ટ અને 2 ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરાયા છે.
અમદાવાદ
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સના 2 સુપ્રિટેન્ડેન્ટ અને 2 ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ
અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી કસ્ટમ્સના કેેટલાક અધિકારીઓ દ્વારા મુસાફરોની હેરાનગતિ થતી હોવાની ફરિયાદો ઉઠી હતી અને સોનાની દાણચોરીમાં પણ અધિકારીઓની શંકાસ્પદ કામગીરીને લઇને અનેક વખત

એક મુસાફરે અધિકારીઓ દ્વારા બોડી કેમેરા ન પહેરવા બદલ ફરિયાદ કરી હતી અને આ મામલે આ કાર્યવાહી કરાઇ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ સામે થયેલી આ કાર્યવાહી ચર્ચાનો વિષય બન્યો છે.
એરપોર્ટ પર ઉતરેલા એક મુસાફર દ્વારા કસ્ટમ ચેકિંગ દરમિયાન અયોગ્ય વર્તન અને હેરાનગતિ કરવામાં આવી હોવાની ફરિયાદ બાદ ઉચ્ચ અધિકારીઓએ આ કાર્યવાહી કરી છે.
સોનાની દાણચોરીમાં સંડોવણીના આરોપ અને પેસન્જર પાસેથી વસ્તુ પડાવી લેવાના આરોપ
સસ્પેન્ડ થયેલા અધિકારીઓનાં નામો
કુલદીપ પાલિવાલ, સુપ્રિટેન્ડેન્ટ
વિનય અરોરા, સુપ્રિટેન્ડેન્ટ
ભરત મલ મીના, ઇન્સ્પેક્ટર
કૌશલ કિશોર, ઇન્સ્પેક્ટર
આ પણ વાંચો
અમદાવાદ
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર

અમદાવાદ
ચોમાસાની વિદાય રેખા ડીસા- નલિયા પરથી પસાર:સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટનો આસારામને મોટો ઝટકો:પત્નીને મળવા માટે કરેલી હંગામી જામીન અરજી ફગાવી


અમદાવાદ
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર

અમદાવાદ
ચોમાસાની વિદાય રેખા ડીસા- નલિયા પરથી પસાર: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

અમદાવાદ








