- 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવા માટે પ્રતિ બિલ્ડિંગ રૂ.6,000 લેખે લાંચ માગવામાં આવી હતી
- ACB ટ્રેપનો કેસ થયના ઇતિહાસમાં કોઈ ક્લાસ-1 અધિકારીને સીધા જ બરતરફ કરાયા હોય તેવી આ પ્રથમ ઘટના
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ક્લાસ-1 ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વતી રૂ. 36,000ની લાંચ લેતા ભાવસિંહ ઝાલાને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. કુલ 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવા માટે પ્રતિ બિલ્ડિંગ રૂ.6,000 લેખે આ લાંચ માગવામાં આવી હતી.













