મનાલીઃ વેકેશનમાં ફરવા નીકળેલો ભાવનગરનો પરિવાર વિખેરાઇ ગયો છે, સિંધી પરિવારના સભ્યો મનાલી ફરવા ગયા હતા ત્યારે હિમાચલ પ્રદેશના ચંબા પાસે તેમની કાર અચાનક જ ખીણમાં ખાબકી હતી, જેમાં 5 લોકોનાં મોત થયા છે.
ગુજરાત
મનાલી પાસે ભાવનગરનો પરિવાર વિખેરાયો, કાર ખીણમાં પડતા 5 નાં મોત
મનાલીઃ વેકેશનમાં ફરવા નીકળેલો ભાવનગરનો પરિવાર વિખેરાઇ ગયો છે, સિંધી પરિવારના સભ્યો મનાલી ફરવા ગયા હતા ત્યારે હિમાચલ પ્રદેશના ચંબા પાસે તેમની કાર અચાનક જ ખીણમાં ખાબકી હતી, જેમાં 5 લોકોનાં મોત થયા છે. ભ

ભાવનગરના સિંધી પરિવારના લલિતભાઈ ફતનાની, સોનિયાબેન ફતનાની, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીના મૃત્યુનાં સમાચાર છે.
અકસ્માત વહેલી સવારે કાર મનાલીથી બેલા તરફ આગળ વધી રહી હતી. પહાડી રસ્તા પર ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ખીણમાં જઈ પડી હતી. કારમાં કુલ 9 લોકો સવાર હતા. જેમાંથી 5 નાં મોત થઇ ગયા છે. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને ભાવનગર લાવવામાં આવશે.
આ પણ વાંચો
ગુજરાત
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

ગુજરાત
અમદાવાદીઓને દિવાળીની ભેટ:SG હાઈવે પર ઈસ્કોન- સરખેજનો 4 કિ.મી લાંબો 6 લેન ફ્લાયઓવર થશે શરૂ

ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો:પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત
ઓપરેશન ગંગાજળ, ગુજરાતમાં બે સિનિયર GAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ


ગુજરાત
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

ગુજરાત
અમદાવાદીઓને દિવાળીની ભેટ: SG હાઈવે પર ઈસ્કોન- સરખેજનો 4 કિ.મી લાંબો 6 લેન ફ્લાયઓવર થશે શરૂ

ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો: પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત








