- ડીસા નહેર કોલોનીમાં ACB નો સપાટો
- લાયસન્સ પેટે લાંચ સ્વીકારતો વર્ગ-3 કર્મચારી ઝડપાયો
બનાસકાંઠા: દાંતીવાડા સિંચાઈ વિભાગમાં કોન્ટ્રાક્ટરનું લાયસન્સ મેળવવા માટે રૂ. 50,000 ની લાંચ સ્વીકારતા મદદનીશ અધિક્ષક (હેડ ક્લાર્ક) અને એક ખાનગી વ્યક્તિને પાલનપુર ACB ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે.













