થોડા જ દિવસોમાં સિંહના હુમલાની 6 ઘટનાઓ બની
જૂનાગઢઃ પવિત્ર ગિરનાર પર્વત વહેલી સવારે પગથિયા ચઢી રહેલા 11 વર્ષના બાળક પર સિંહે જીવલેણ હુમલો કર્યો હતો. તેને ખેંચીને જંગલમાં લઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.













