- બપોરે 2 વાગ્યા સુધીમાં 242 તાલુકાઓમાં વરસાદ
- ભાભરમાં 6.77 ઇંચ, દીયોદરમાં 6.73 ઇંચ વરસાદ નોંધાયો
- 4 તાલુકાઓમાં 6 ઇંચથી વધારે વરસાદ
રાધનપુરઃ વરસાદે આજે ઉત્તર ગુજરાતને બાનમાં લીધું છે. રાધનપુરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના ઘર બહાર પણ પાણી ભરાયા છે.













