મહિસાગરઃ કેસરસિંહ રતુજી ચાવડા, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, વર્ગ-3, કોઠંબા પોલીસ સ્ટેશન, વરધરી આઉટ પોસ્ટ, જી.મહિસગાર મુળ રહે.દરબાર ફળીયું, નાનુ રાજ પડુસ્મા ગામ- માણસા જી.ગાંધીનગરને રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી લેવાયા છે.
ગુજરાત
ACB એ PSI ને રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી લીધા, પહેલા 2 લાખ રૂપિયાની કરી હતી માંગણી
મહિસાગરઃ કેસરસિંહ રતુજી ચાવડા, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, વર્ગ-3, કોઠંબા પોલીસ સ્ટેશન, વરધરી આઉટ પોસ્ટ, જી.મહિસગાર મુળ રહે.દરબાર ફળીયું, નાનુ રાજ પડુસ્મા ગામ- માણસા જી.ગાંધીનગરને રૂપિયા 1 લાખની

ફરીયાદીની ગાડીના ડ્રાઇવર ધ્વારા અકસ્માત થયેલો, જે ગુનાના કામે આરોપીને જામીન આપવા તેમજ માર નહીં મારવા 2 લાખ રૂપિયાની લાંચની માંગણી કરાઇ હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને દાહોદ એસીબીનો સંપર્ક કરીને લાંચના છટકાનું આયોજન કર્યું હતુ. જેમાં આરોપી 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં હતા.
ટ્રેપીંગ અધિકારીઃ એસ.એમ.પઠાણ
પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે. દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ
આ પણ વાંચો
ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો:પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત
અમદાવાદ એરપોર્ટ પર ઓપરેશનઃ ટ્રોલી બેગમાં અંદાજે 72 લાખ રૂપિયાની સોનાની પેસ્ટ સાથે મુસાફર ઝડપાયો

ગુજરાત
ACB Trap:સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખાના ASI વતી રૂ. 9000ની લાંચ લેતો વચેટિયો ACBના સકંજામાં: બંને સામે ગુનો દાખલ


ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો: પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત
અમદાવાદ એરપોર્ટ પર ઓપરેશનઃ ટ્રોલી બેગમાં અંદાજે 72 લાખ રૂપિયાની સોનાની પેસ્ટ સાથે મુસાફર ઝડપાયો

ગુજરાત








