અમરેલીઃ ફરીયાદી મટીરીયલ્સ ટેસ્ટીંગ લેબ ચલાવે છે, આ લેબની સરપ્રાઇઝ વિઝીટમાં આરોપી આણંદભાઇ નરેન્દ્રભાઇ ખરેડીયા, ઉ-વ.52, હોદ્દો સંશોધન અઘિકારી (કાર્યપાલક ઇજનેર), વર્ગ-1,ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ(GERI),વડોદરા અને જીગર કલસીંગભાઇ ભુટીયા,ઉ-વ.30, હોદ્દો-સીનીયર સાયંટીફીક આસિસ્ટન,વર્ગ-3, ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ(GERI) આવ્યાં હતા અને ફરીયાદીની લેબની વિઝીટ કરીને પોઝીટીવ રીપોર્ટ આપવાના બદલા માં રૂ.21,000 ની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી અમરેલી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો.
ગુજરાત
લાખો રૂપિયાનો પગાર લેતા કલાસ -1 અધિકારી સહિત બે ACB ના હાથે ઝડપાયા
અમરેલીઃ ફરીયાદી મટીરીયલ્સ ટેસ્ટીંગ લેબ ચલાવે છે, આ લેબની સરપ્રાઇઝ વિઝીટમાં આરોપી આણંદભાઇ નરેન્દ્રભાઇ ખરેડીયા, ઉ-વ.52, હોદ્દો સંશોધન અઘિકારી (કાર્યપાલક ઇજનેર), વર્ગ-1,ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટી

ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરીને બંન્ને આરોપીઓએ ફરીયાદી સાથે સરકારી સર્કીટ હાઉસમાં રૂમ નંબર- 11 માં
આણંદભાઇના કહેવાથી જીગરભાઇએ ફરીયાદી પાસેથી લાંચની રકમ, જેમાં આરોપી આણંદભાઇના રૂ.15,000 તથા આરોપી જીગરભાઇના રૂ.6000 એમ કુલ રૂ. 21,000 સ્વીકારતા અમરેલીમાં પકડાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી : ટી.એસ.રીઝવી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, અમરેલી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ અમરેલી તથા ભાવનગર
આ પણ વાંચો
ગુજરાત
અમદાવાદ એરપોર્ટ પર ઓપરેશનઃ ટ્રોલી બેગમાં અંદાજે 72 લાખ રૂપિયાની સોનાની પેસ્ટ સાથે મુસાફર ઝડપાયો

ગુજરાત
PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

ગુજરાત
અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો:પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા


ગુજરાત
અમદાવાદ એરપોર્ટ પર ઓપરેશનઃ ટ્રોલી બેગમાં અંદાજે 72 લાખ રૂપિયાની સોનાની પેસ્ટ સાથે મુસાફર ઝડપાયો

ગુજરાત
PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

ગુજરાત
અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

ગુજરાત








