પાટણઃ ચાણસ્મા ખાતે આવેલી મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં એસીબીની ટીમે એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટરને રંગેહાથ ઝડપી લીધો છે. વિધવા સહાય મેળવવા માટે જરૂરી સરકારી દાખલો કાઢી આપવા માટે ચાણસ્મા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારી પ્રકાશકુમાર ભરતસિંહ પરમારે 800 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
ગુજરાત
ચાણસ્મા મામલતદાર કચેરીમાં વિધવા સહાયના દાખલા માટે 800 રૂપિયાની લાંચમાં કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો
પાટણઃ ચાણસ્મા ખાતે આવેલી મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં એસીબીની ટીમે એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટરને રંગેહાથ ઝડપી લીધો છે. વિધવા સહાય મેળવવા માટે જરૂરી સરકારી દાખલો કાઢી આપવા માટે ચાણ

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ આપી હતી. એસીબીએ મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં એક ડીકોય ટ્રેપ ગોઠવી હતી.
જેમાં એસીબીની ટીમે આરોપી પ્રકાશકુમાર પરમાર રૂ. 800 ની લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો. એસીબીએ લાંચના નાણાં રિકવર કરીને આરોપી પ્રકાશકુમાર પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો
ગુજરાત
અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો:પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત
ACB Trap:સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખાના ASI વતી રૂ. 9000ની લાંચ લેતો વચેટિયો ACBના સકંજામાં: બંને સામે ગુનો દાખલ


ગુજરાત
અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો: પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત








