ભાવનગરઃ સરકારી મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો એક ખૂબ જ ગંભીર અને શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાના સંદર્ભમાં કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ રેગિંગમાં સંડોવાયેલા 6 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા છે.
ગુજરાત
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ
ભાવનગરઃ સરકારી મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો એક ખૂબ જ ગંભીર અને શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાના સંદર્ભમાં કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ રેગિંગમાં સંડોવાયેલા 6 સિનિયર ડોક્ટર

નેશનલ મેડિકલ કમિશન (NMC) ના કડક નિયમો અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના નિર્દેશો અનુસાર, આ ડોકટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દોષિત ડોક્ટરોને છ મહિનાથી બે વર્ષ સુધી કોલેજમાં તમામ શૈક્ષણિક અને ક્લિનિકલ પ્રવૃત્તિઓમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે.
રેગિંગ વિરોધી સમિતિની મેરેથોન બેઠક યોજાઈ
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે રેગિંગની ઘટનાની માહિતી મળતાં કોલેજની રેગિંગ વિરોધી સમિતિએ સંપૂર્ણ તપાસ શરૂ કરી. સમિતિએ કેસની હકીકતો જાણવા માટે 8.30 કલાક સુધી મેરેથોન બેઠક યોજી હતી.
આ તપાસ દરમિયાન 13 મેડિકલ વિદ્યાર્થીઓના કેસોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. ઘટનાની હકીકતો જાણવા માટે 13 R3 ડોકટરો, તેમજ 5 થી 6 સહાયક સ્ટાફ સભ્યો અને ફેકલ્ટી સભ્યોના સત્તાવાર નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
ગુજરાત
ડ્રગ્સને લઇને મોટું ઓપરેશન, અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું

ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો:પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત
ઓપરેશન ગંગાજળ, ગુજરાતમાં બે સિનિયર GAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ

ગુજરાત
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા


ગુજરાત
ડ્રગ્સને લઇને મોટું ઓપરેશન, અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું

ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો: પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત
ઓપરેશન ગંગાજળ, ગુજરાતમાં બે સિનિયર GAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ

ગુજરાત








