કચ્છઃ જિલ્લાના નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના (IAF) ના એક જવાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ સ્યૂસાઇડ નોટ મળી નથી. મૃતકની ઓળખ 27 વર્ષીય કોર્પોરલ ભરત કુમાર ભારદ્વાજ તરીકે થઇ છે.
ગુજરાત
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલથી ગોળી મારીને કરી આત્મહત્યા
કચ્છઃ જિલ્લાના નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના (IAF) ના એક જવાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ સ્યૂસાઇડ નોટ મળી નથી. મૃતકની ઓળખ 27 વર્ષીય

નાલિયા એરફોર્સ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં બનેલી ઘટના
બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે તેમણે પોતાના સર્વિસ હથિયાર AK-47 એસોલ્ટ રાઈફલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. કોઠારા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના નાલિયા એરફોર્સ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં બની હતી.
ફરજ પરના કર્મચારીઓને ગોળીબારનો અવાજ સંભળાયો અને તેમણે ભરત કુમારને લોહીલુહાણ હાલતમાં પડેલા જોયા. તેમના સાથીદારો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
ગુજરાત
રાજકોટ સમાચારઃ કેનેડા રહેતા યુવકનો હમશકલ ઊભો કરીને વડીલોપાર્જિત જમીન બારોબાર વેચી મારી

ગુજરાત
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

ગુજરાત
અમદાવાદીઓને દિવાળીની ભેટ:SG હાઈવે પર ઈસ્કોન- સરખેજનો 4 કિ.મી લાંબો 6 લેન ફ્લાયઓવર થશે શરૂ

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં


ગુજરાત
રાજકોટ સમાચારઃ કેનેડા રહેતા યુવકનો હમશકલ ઊભો કરીને વડીલોપાર્જિત જમીન બારોબાર વેચી મારી

ગુજરાત
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

ગુજરાત
અમદાવાદીઓને દિવાળીની ભેટ: SG હાઈવે પર ઈસ્કોન- સરખેજનો 4 કિ.મી લાંબો 6 લેન ફ્લાયઓવર થશે શરૂ

ગુજરાત








