પથ્થર નીચે દટાઇ જતા બે લોકોનાં મોત થઇ ગયા
પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો
પંચમહાલઃ પાવાગઢ ડુંગર પર વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાટિયાપુલ નજીક પથ્થર નીચે ગબડતા કેટલાક યાત્રિકો દબાયા હોવાની માહિતી સામે આવી છે. જેમાંથી 2 લોકોનાં મૃતદેહ મળી આવ્યાં છે.













