પાટણઃ આધારભૂત માહિતી મળેલી કે બિલિયા ગામ પંચાયત કચેરી ખાતે આવકના દાખલા, આકારણી તેમજ 7-12, જેવા જરૂરી સરકારી દાખલા તથા અસલ ઉતારા કાઢી આપવા માટે અરજદાર નાગરિકો પાસેથી કાયદેસરની ફી રૂ.20 ઉપરાંત રૂ. 50 થી 1000 સુધીની રકમ મેહુલકુમાર અમરતભાઈ પટેલ, વી.સી.ઈ બિલિયા ગ્રામ પંચાયત કચેરી, તા. સિધ્ધપુર લાંચની માંગણી કરતા હતા, આ માહિતી ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર, એસીબી પાટણને મળી હતી.
ગુજરાત
ACB એ બિલિયા ગ્રામ પંચાયતના કર્મચારીને 200 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા
પાટણઃ આધારભૂત માહિતી મળેલી કે બિલિયા ગામ પંચાયત કચેરી ખાતે આવકના દાખલા, આકારણી તેમજ 7-12, જેવા જરૂરી સરકારી દાખલા તથા અસલ ઉતારા કાઢી આપવા માટે અરજદાર નાગરિકો પાસેથી કાયદેસરની ફી રૂ.20 ઉપરાંત રૂ. 50 થી

જે અન્વયે લાંચના ડીકોય છટકાનું આયોજન કરીને જે લાંચના ડીકોય છટકા દરમિયાન આરોપીએ ડીકોયર જાગૃત નાગરિક પાસેથી આકારણી દાખલા તેમજ આવકનો દાખલો કાઢી આપવા માટે કાયદેસર ની ફી ઉપરાંત વધારાના નાણાં રૂ.200 બિલિયા ગ્રામ પંચાયત કચેરી વીસીઇની ઓફિસમાં સ્વીકારતા ઝડપાયા હતા.
ડીકોય કરનાર અધિકારીઃ ડી.આર.ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, પાટણ એ.સી.બી. પો.સ્ટે.
સુપર વિઝન અધિકારીઃ કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, બોર્ડર એસીબી એકમ, ભૂજ.
ઈન્ચાર્જ અધિકારીઃ બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, રાજકોટ એકમ.
આ પણ વાંચો
ગુજરાત
અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો:પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત
ACB Trap:સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખાના ASI વતી રૂ. 9000ની લાંચ લેતો વચેટિયો ACBના સકંજામાં: બંને સામે ગુનો દાખલ


ગુજરાત
અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો: પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત








