મહેસાણાઃ ફરીયાદી તથા તેમના ભાઇઓ વિરુધ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ થઇ હતી. જે ફરીયાદનો નિકાલ કરવા આરોપી અમીન હુસેન મંજુર હુસેન શેખ, પો.કોન્સ્ટેબલ, કડી પોલીસ સ્ટેશને રૂ. 2,00,000 ની માંગણી કરી હતી. બાદમાં ફરીયાદીએ રકજક કરતા રૂ.80,000 ની લાંચ આપવાનું નક્કી કર્યું હતું.
ગુજરાત
ACB એ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપ્યાં, 2 લાખ રૂપિયાની કરી હતી માંગણી
મહેસાણાઃ ફરીયાદી તથા તેમના ભાઇઓ વિરુધ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ થઇ હતી. જે ફરીયાદનો નિકાલ કરવા આરોપી અમીન હુસેન મંજુર હુસેન શેખ, પો.કોન્સ્ટેબલ, કડી પોલીસ સ્ટેશને રૂ. 2,00,000 ની માંગણી કરી હતી

જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવીને પોતાની ફરીયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકામાં આરોપીએ ફરીયાદી પાસેથી લાંચના નાણાં રૂ.80,000 ઇરાણા ત્રણ રસ્તાથી કડી તરફ જવાના જાહેર રોડ ઉપર સ્વીકાર્યાં હતા ત્યારે જ એસીબીએ ટ્રેપ કરી હતી.
ટ્રેપીંગ અધિકારી : ડી.એ.ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીનગર એ. સી. બી. પોલીસ સ્ટેશન તથા ગાંધીનગર એ.સી.બી. ટીમ
સુપરવિઝન અધિકારી: એ.કે.પરમાર, મદદનીશ નિયામક, એ.સી.બી.,ગાંધીનગર એકમ
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ
આ પણ વાંચો
ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો:પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત
અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

ગુજરાત
અમદાવાદ એરપોર્ટ પર ઓપરેશનઃ ટ્રોલી બેગમાં અંદાજે 72 લાખ રૂપિયાની સોનાની પેસ્ટ સાથે મુસાફર ઝડપાયો


ગુજરાત
ભાવનગરમાં ACBનો સપાટો: પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત
અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

ગુજરાત








