નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણ સાથે છેલ્લાં ઘણા સમયથી ચીનનો વૈશ્લિક વિરોધ થઇ રહ્યો છે. ચીનને આર્થિક રીતે નુકસાન કરવાની તૈયારીઓ થઇ રહી છે, ત્યારે ટીકટોક જેવી ચીનની અનેક મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ બંધ કરવા માટે સોશિયલ મીડિયામાં એક અભિયાન શરુ કરવામાં આવી રહી છે, ભારતના એક એપ્લીકેશન ડેવેલોપરે રીમુવ ચાઇના એપ્સ નામની મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરી હતી.જેને ગુગલ પ્લે સ્ટોર પર મુકવામાં આવી હતી.ખુબ જ ટુંકા સમયગાળામાં આ એપ્લીકેશન એ હદે પ્રખ્યાત થઇ કે માત્ર થોડા જ દિવસોમાં 50 લાખથી વધારે લોકોએ તેને ડાઉનલોડ કરી હતી, આ એપ્લીકેશનની ખાસિયત એ હતી કે તે મોબાઇલ ફોનમાં રહેલી તમામ ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશનને શોધીને ડિલીટ કરતી હતી. આમ, ભારત અને ચીન વચ્ચેની સ્થિતિનો ફાયદો લેવા માટે આ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે અંગે ગુગલે ગંભીર નોંધ લઇને તાત્કાલિક અસરથી હટાવી લીધી હતી.
વિદેશ
ચીનની બધી એપ્લીકેશન ડિલીટ કરવા બનાવેલી એપને ગુગલે પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી
કોરોનાનો બદલો લેવા બનાવી હતી એપ
♦એક નજરમાં
- •કોરોનાનો બદલો લેવા બનાવી હતી એપ

આ પણ વાંચો
ટેકનોલોજી
ChatGPTનો વિશ્વભરમાં વધતો દબદબો Google Search ના 20 ટકા સુધી પહોંચ્યું ChatGPTનું સર્ચ વોલ્યુમ, 250 મિલિયન લોકો કરે છે Voice Mode નો ઉપયોગ

ટેકનોલોજી
નવા iPhones ની કિંમતોએ લોકોને ચોંકાવી દીધા, મજાકમાં કહ્યું, હવે આપણે કિડની સાથે લીવર પણ વેચવું પડશે !

વિશ્વ
અમેરિકાએ ઈરાન પર કર્યો હુમલો, કેશમ ટાપુને નિશાન બનાવીને અનેક વિસ્ફોટ કર્યા

ટ્રેન્ડિંગ
Layoff:એમેઝોને એક જ મહિનામાં બીજી વખત છટણીની જાહેરાત કરી: ડિવાઇસ અને સર્વિસીસ યુનિટમાંથી 250 કર્મચારીઓને છૂટા કરાશે