- વધુ એક લાંચિયો કર્મચારી એસીબીની ઝપેટમાં સપડાયો
- મકાન સહાય મંજૂર થઈ હતી તે માટે લીધી લાંચ
ઈડરઃ સહાયના હપ્તાના નામે લાંચ માગનારા સરકારી કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. હવે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં એ.સી.બી.એ સફળ ટ્રેપ કરીને મનરેગા વિભાગના મસ્ટર કારકુનને 15,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.













