મુંબઇઃ નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘રામાયણ’એ રિલીઝના પ્રથમ જ અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી  છે. 5 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર 7 દિવસમાં વિશ્વભરમાં ₹1,000 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન નોંધાવ્યું છે.

ભારતમાં ફિલ્મની કમાણી સતત વધી રહી છે.

ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકામાં, જ્યારે યશ રાવણના પાત્રમાં છે. સાઈ પલ્લવી સીતા માતાની ભૂમિકામાં છે.દિવાળીના તહેવાર દરમિયાન રિલીઝ થયેલી આ ફિલ્મને રજાઓનો પણ ફાયદો મળ્યો છે.

પ્રથમ દિવસે ₹64.85 કરોડની કમાણી