• સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી## 📌 એક નજર મેં (KEY HIGHLIGHTS)• અગાઉ અનેક ગુનાઓમાં બાંગ્લાદેશીઓના નામો ખુલ્યાં હતા • સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

અમદાવાદઃ દિવાળીના તહેવારો પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે, અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 61 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા છે. જેઓ ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતા હતા.

શહેરના વિવિધ વિસ્તારોમાં આ વિદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે રહેતા હતા અને ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન કરીને તેમની ઝડપી લીધા છે. આ લોકો કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલા છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે.